ગઢડા તાલુકા ના ઢસા જં.માં SBI બેંક ના ATM બંધ હાલતમાં જોવા મળ્યાં

ગઢડા, ઢસા જં માં આવેલ S.T. ડેપો સામે SBI બેંક નું ATM આવેલ છે. હાલ માં શટર બંધ હાલત માં જોવા મળી રહ્યું છે સાથે ATM ના CCTV ફૂટેજ થી પણ સારી અવસ્થામાં નથી જેથી બેંક વિભાગ દ્વારા જે આ વિભાગ માં આવતા CCTV કાયદેસર રીતે ફરી તાત્કાલિક ધોરણે ચાલુ કરવા લોકમાંગણી છે. જેમાં ઢસા ના ગ્રામજનો ને અને ગ્રામ્ય વિસ્તાર ના લોકો ને ATM બંધ રહેવાથી હાલાકી ભોગવી રહેલ છે અને ઘણા સમયથી CCTV બંધ હાલત માં છે, ઘણી વાર ATM શટર ખુલ્લું હોય પણ પૈસા નો હોય અથવા … Continue reading ગઢડા તાલુકા ના ઢસા જં.માં SBI બેંક ના ATM બંધ હાલતમાં જોવા મળ્યાં